________________
શિક પ્રવચને ઃ ૮૩ આવી શ્રદ્ધા, આવી દયા આત્માના અસ્તિત્વના સ્વીકારથી પ્રગટ થવી જોઈએ.
છકાયના જીવો પ્રત્યે મત્રીભાવ, કરુણાભાવ, તેમના સુખદુઃખની ચિંતા વગેરે હૈયે હોવું જોઈએ.
જે મારો આત્મા છે, તેવો જ આમા છકાયના જીવન છે. ફક્ત જે શરીર, ઈ , બળ, રૂપ, રંગ, ભેગા, વૈભવ, જ્ઞાન, સુખદુઃખની તરતમતા દેખાય છે તે કેવળ કમજન્ય છે. કમે જ અમારા અને તેઓ વચ્ચે ભેદની દીવાલ ઊભી કરી છે.
બાકી વાસ્તવમાં તેનું સ્વરૂપ અને અમારું સ્વરૂપ એકસરખું જ છે. કર્મકૃત વિષમતાઓ તરફ ન જેતા,તના અસલી મૂળ આત્મસ્વરૂપ તરફ જોવું જોઈએ. કર્મકૃત વિષમતાઓ તરફ જોઈએ છીએ એટલે જ જીવે પ્રત્યે મત્રીભાવ, પ્રમેદભાવ, કરુણભાવ ટકતું નથી. ઉશ્ચકુળ અને નરકુળ, શ્રીમંતાઈગરીબાઈ, ઉચ્ચજાતિ અને નીચ જાતિ, યશ અને અપયશ, સૌભાગ્ય અને દૌર્ભાગ્ય, સુસ્વર અને દુઃસ્વર,શુભખગતી અને કુખગતી, સારું સંસ્થાન સંઘયણ અને ખરાબ સંસ્થાન સંધયણુ, એકેન્દ્રિયપણું અને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને તિયચપણું, દેવપણું અને નારકપણું, સુરૂપતા અને કુરૂપતા આ બધા દ્વન્દ્રો એ કમનું સર્જન છે. એ તાવિક દષ્ટિએ વિચારતાં તેના ઉપર જરાયે લક્ષ આપવા જેવું નથી. હર્ષ-શેક કરવા જેવું નથી. ત્યાં લાભ-નુકસાનની વિચારણા કરવા જેવી નથી.
દરેક પ્રાણુમાં રહેલે જે અસલી અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત આનંદસ્વરૂપ, અનંત ગુણસ્વરૂપ, અનંત શક્તિસ્વરૂપ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org