________________
૮૦ : જોડણક પ્રવચન આવી જાય છે? નુકસાન જતાં શેક કેણું કરે છે? સ્કૂલમાં ટાઈમસર ભણવા કોણ જાય છે ? ઘેર આવીને લેશન કેણું કરે છે? પરીક્ષામાં પાસ થતાં હર્ષ કેને થાય છે? નાપાસ થતાં કાંકરિયામાં પડવાનું કોણ કરે છે? અમુક કરવા જેવું છે, અમુક કરવા જેવું નથી, આવા વિચાર કોણ કરે છે ? અમુક વસ્તુ મને હવે યાદ આવી, આ ભૂતકાળને યાદ કરનાર કેણ પૂર્વજન્મની સત્ય વાત કરનાર કોણ?
મને અમુક વસ્તુ જ ભાવે, મને અમુક વસ્તુ તે ભાવે જ નહિ, આવી રાગદ્વેષની લાગણી કેને થાય છે?
એ જનાબદ્ધ પૂર્વજીત ખૂને કોણ કરે છે? | દાન કોણ આપે છે? શીલ કેણ પાળે છે? તપ કોણ કરે છે? પ્રભુ પ્રાર્થના, પ્રભુ પૂજા કોણ કરે છે? ભાવિ જનાઓ કોણ ઘડે છે? વારંવાર ક્રોધાદિ વિકારોને વશ કોણ થાય છે? એક ગતિમાંથી બીજી ગતિમાં કેણ જાય છે? વિચિત્ર પ્રકારનાં સુખદુઃખ કણ ભેગવે છે? શ્રીમંત થવા કાણ પ્રયત્ન કરે છે? એમ. એ., બી. એ., સી. એ. થવા કોણ ભણવામાં મહેનત કરે છે ?
ચાલે છે, બોલે છે, વિચારે છે, ઊભું રહે છે, સૂવે છે, જાગે છે, દેડે છે એ કોણ?
આ બધા પ્રશ્નોનું સમાધાન આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા સિવાય થાય તેમ નથી. નહિતર મડદામાં પૂર્વોક્ત બધી જ પછાઓ થતી દેખાવી જોઈએ.
૭ જાય છે ?
શું ભગવે
ન કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org