SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ર आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्धि साहिसादि तद्हेतुः ॥ १६ ॥ પૂજ્યપાદ પરમે પકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા હુવે પ્રથમ ષોડશકના અગિયારમી લેાકમાં આગમમાં કેંવું તત્ત્વ બતાવેલું છે, તેના ચેોડાક નમૂના આપણને બતાવે છે. (૧) આત્મા છે. (૨) આત્મા પરિણામી (નિત્ય ) છે. (૩) વિચિત્ર એવા સત્કમાંથી બધાયેલે છે. (૪) કર્માંના વિયેાગથી આત્મા મુક્ત બને છે. (૫) હિંસાદિ પાપા તે કબંધનનાં કારણેા છે. (૬) અહિંસાદિ ધમાઁ તે મુક્તિનું કારણ છે. હવે આ છએ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરવું પડશે ને ? કે તમે બધું ખરાખર સમજી ગયા છે ? સાહેબ ! “ થાતુંક સમજાયુ' છે, પણ વિશેષ ઊ'ડાણથી સમજવુ છે. ” તા સમજો. પહેલી વાત આત્માના અસ્તિત્વના સ્વીકારની છે. આત્માના અસ્તિત્વના સ્વીકાર વગર તા પાપ-પુણ્યની વાતા, આશ્રવ– સવરની વાતો અને અંધ-મેાક્ષની વાતો કરવી પણ નિરક છે. આત્માને અનુલક્ષીને તે એ બધાં તત્ત્વનું અસ્તિત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy