________________
જિક પ્રવચને ૭૭ આવી રીતે છેવટે આગમનો સાર-નિચોડ-તાત્પર્ય કાઢીને બતાવેલું હોય તે જ આગમ તત્વ સાચું સમજવું. .
શાસ્ત્રના અર્થો જે બરાબર ગુરુગામથી સમજવામાં ન આવે તે કેટલીકવાર તે શાસ્ત્ર શસ્ત્રનું કામ કરી જાય.
જિનાગની વાને ખૂબ જ ગંભીર છે. ઉત્સર્ગ અને અપવાદને ખૂબ જ વિસ્તાર છે. કયા કાલે શું કરવું, શું ન કરવું, કયા કાલે શામાં વધુ લાભ છે અને શામાં નુકસાન છે તે બધું વણિક બુદ્ધિથી વિચારવું જોઈએ.
શાની વાતમાં એકાંત ન પકડાય. આજે એક પ્રવૃત્તિ કરવામાં લાભ હેય, ને કાલે તે જ પ્રવૃત્તિ કરવામાં નુકસાન પણ હોય.
એક વસ્તુ આજે કપ્ય હોય તે આવતી કાલે અકથ્ય પણ બની જાય. આજે જે ચીજ અકથ્ય હોય તે કઈ પરિસ્થિતિવશ કખ્ય પણ બની જાય. એટલે દરેક પ્રવૃત્તિ કરતાં વિવેકની ખાસ જરૂર છે. અંતે ધર્મ કે સંયમ જિનાજ્ઞાના પાલનમાં રહેલું છે.
धम्मो आणाए पडिबद्धो । पचनमाराधनया खलु धर्मः।
तद्विराधनया तु अधर्मः ॥ જિનવચન(આજ્ઞા)ની આરાધનાથી ધર્મ અને તેની વિરાધના(ખંડન) થી અધર્મ. આ છે અંતિમ આગમતત્ત્વને નિચોડ. હવે ૧૧મા થ્યની વાત આવશે, પણ હવે ક્રમશ:
સર્વ મંગલ માંગલ્ય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org