________________
પ્રવચન ૧૦
ગઈકાલના વ્યાખ્યાનમાં બાલ મધ્યમ અને બુધની વિચારણા કરી. બુધ (પંડિત) સિવાય સાચા ધર્મની પરીક્ષા કરવા બીજો કોઈ સમર્થ નથી. કારણ કે ધર્મ એ સૂમિ બુદ્ધિગમ્ય ગહન વસ્તુ છે. બાલ મધ્યમ બુદ્ધિવાળાનું તે ત્યાં કામ નહિ. હવે પ્રશ્ન એ થાય કે તે અમારે બુધ બનવા શું કરવું? આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રવાતાં સમુચય ગ્રંથમાં પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપ્યું છે.
साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावयन् ।
आत्मीय प्रहमोक्षश्च, धर्महेतु प्रसाधनम् ॥ (સંવિગ્ન ગીતાર્થ) સાધુ મહારાજની હંમેશા હૃદયના બહુમાનથી સેવા કરવી, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને તૃષ્ણાને ત્યાગ કરે. આ ધર્મ સાધવાનાં ત્રણ સાધનો છે.
જાણે છે ને કે સાધન વગર સાધ્ય સિદ્ધ ન થાય. આ ત્રણ સાધનેને ધર્મ સિદ્ધ કરવા માટે કામે લગાડયાં ખરાં ?
તમારા જીવનમાં સાધુસેવા કેટલી વીસ કલાકમાં કેટલા કલાક સાધુસેવા કરે છે ? એકાદ કલાક? ના, અર્થે કલાક ? ના, તે ૦૧ કલાક? તે પણ નક્કી નહિ. લગભગ શ્રમણોપાસક કહેવાતા શ્રાવકેના જીવનમાંથી સાધુવા ગઈ છે, માટે તે આરાધનાની ગાડી. આગળ ધપતી નથી. સાધુસેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org