________________
૭૨ : ધડક પ્રવચને
ચણાના મિષ્ટાન્નનો ત્યાગ કરીને માવાની મીઠાઈ પાછળ ભટકનાર ત્યાગી ન ગણાય.
ચણાને ત્યાગ કરીને ચોકલેટ માટે ઘેર ઘેર ફરનારે ફકીર ન કહેવાય.
સ્વીના ભોગને ત્યાગ કરનારે પરીએ પાછળ ભટકનારે બ્રહ્મચારી ન ગણાય.
પંચેન્દ્રિય જીવના ધમાં બેપરવા રહેનારે એકેન્દ્રિયના નાશમાં કચકચ કરનારે દયાળુ ન કહેવાય.
પાંચસો રૂપિયા કોઈ પાસેથી પડાવવા પાંચ રૂપિયાનું ખુલ્લું દાન દેનારો દાની ન કહેવાય.
મોટાં મોટાં હડહડતાં જુઠાણુંઓ હાંકનારે નાના જૂથમાં ઊંચનીચે થઈ જનાર સત્યવાદી ન કહેવાય.
જેને ભવભય, પાપને ડર, પરલોકને ડર ન હોય તેના જીવનમાં આવા દંભે, માયાચાર, જુઠાણાઓ બહુ હેય છે. સાચે ધમી આવે ન હોય.
માટે શુદ્ધ અનુષ્ઠાનના અધિકારી બનવા પ્રથમ મેટા દેશો કાઢવા પડશે. શ્રાવક, સાધુ, ગુણવાન પુરુષોની નિંદા, ઈ, દ્વેષ, વિરોધ, ટકા વગેરેથી આઘા રહેવું પડશે. તેના પ્રત્યે પ્રેમભાવ ધારણ કરે પડશે. તેઓની યેગ્ય સેવા વિનય ગૌરવ વગેરે કરવું પડશે. હવે પછી દશમા શ્લેકને વિચાર કરીશું.
સર્વ મંગલ માંગલ્ય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org