________________
શિક પ્રવચને ૧ ગુરુ આજ્ઞા માને નહિ, અને બીજી બાજુ ગોચરી–પાણીની ખૂબ સારી ગવેષણ કરશે.
સાધુ મોટા તપ કરીને પારણે સ્પેશ્યલ ગૃડોને અમુક અમુક ચીજો બનાવવા ઓર્ડર આપશે.
મોટી તપશ્ચર્યા કરી લોકોને વશ કરીને પછી પૈસા કઢાવશે.
ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી દશા આ દંભી ધમી આત્માની હોય છે.
જેમ કુલટા સ્ત્રી પિતાને વ્યભિચાર ઢાંકવા પતિની બહારથી ખૂબ સારી સેવા વિનય કરે, પણ તેની કિંમત કેટલી? એમ . એક બાજુ જે ધર્મની સેવા કરે છે તે જ ધર્મની લઘુતા-નિદા થાય એવાં કાર્યો કરતે હેય તે તેના ધર્મકાર્યની શું કિંમત
એક બાજુ ગુરૂની ખૂબ સેવા કરતા હોય અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવાં કામ કરે તે તે ગુરુસેવાની શું કિંમત ? - પ્રથમ તે જેની સેવા-પૂજા કરીને તેનું ગૌરવ વધે એવાં કામ ખાસ કરવાં જોઈએ. ગુરુના ગૌરવને ઝાંખપ લાગે તેવું કરનાર શિષ્ય સાચો ગુરુભક્ત ન કહેવાય.
સાથે પ્રવચન પ્રભાવક પ્રવચનનું માલિચ થાય, નાશ થાય, ગૌરવ ઘટે એવું કાર્ય પ્રાણાતે પણ ન કરે.
તેટલીની બાધા લઈને બદામને શીરે રેજ ઝાપટનારો ત્યાગી ન કહેવાય.
દૂધની બાધા લઈને રાજ દૂધપાકની શોધમાં ફરનારે દૂષને ત્યાગી ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org