________________
શિક પ્રવચને ૬૯ સુખ-દુઃખની, સગવડ-અગવડને વિચાર કર્યા વિના કેમ ચાલશે? તેમના જીવનની જરૂરિયાત પ્રત્યે બેદરકાર રહે કેમ ચાલશે?
આપણું ધર્મનૌકાના સુકાની હોય તે જ્ઞાની ત્યાગી ગુરુ મહારાજ છે. આપણા ધર્મરથના સારથી હોય તો જ્ઞાની ગુરુમહારાજ છે. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હોય તો જ્ઞાની ગુરુમહારાજ છે. સદબુદ્ધિનું-સવિચારનું દાન દેનાર હોય તો જ્ઞાની પવિત્ર ગુમહારાજ છે. ત્યાગ અને સંયમને શ્રેષ્ઠ આદર્શ આપનાર હેય તે જ્ઞાની સંયમી ગુરુમહારાજ છે.
માટે સાધુ સેવાનું ભુલાતું જતું આરાધનાનું મુખ્ય અંગ તે તરફ ખૂબ જ લક્ષ આપવાની જરૂર છે. સાધુની મદદ વગર મે નહિ પહોંચાય.
આટલી પ્રાસંગિક મહત્ત્વની વાત કરીને મૂળ ગ્રંથની વાત ઉપર હવે આવીએ–
ગત આઠમા કલાકમાં બે પ્રકારના અનુષ્ઠાનની વાત કરી હતી. એક શુદ્ધ અને બીજુ અશુદ્ધ. પણ આ જીવનું શુદ્ધ અનુષ્ઠાન છે કે અશુદ્ધ અનુષ્ઠાન છે, તેની ખબર શી રીતે પડે; તો હવે નવમા કલેકમાં ગ્રંથકાર ભગવંત અશુદ્ધ અનુષ્ઠાનવાળા જીવનાં લક્ષણે બતાવે છે –
गुरुदोगारंभितया तेप्रकरण यन्नतो निपुणधीभिः । सन्निदादेश्च तथा ज्ञायत पतन्नियोगेन ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org