________________
૬૮ : ભાડશક પ્રવચને
સાધુસેવાથી ધીમે પ્રીમે જ્ઞાનાવરણીય કર્મના માહનીયક ને યેાપશમ થવાથી બુદ્ધિ સુક્ષ્મ અને નિળ અનશે. માટે બુધ અનવું હાય તે। . સાધુસેવાનું વ્યસન પાડજો. સાધુસેવા એ ધર્મ પામવાનું મુખ્ય સાધન છે. પછી તેા કલ્યાણાની પરંપરા સય છે. સાધુસેવાથી ક્ષુદ્ર વિઘ્ના અને જીવનના ક્ષુદ્ર પ્રશ્નો તા આપાઆપ ઉકેલાઈ જાય છે. મગજની નસા તંગ થઈ ગઇ છે, મગજ ચિંતાએથી ભારેખમ રહે છે, અનેક પ્રકારના ચિત્તના રોગા ખીમારીઆ રહે છે, એથી તન પણ રાગે નુ ઘર બની યું છે. શુદ્ધ ધર્મ સાધવા માટે જે સત્ત્વ જોઈ એ તે લગભગ આજની પ્રજામાં દેખાતું નથી. મગજની અસ્થિરતા ખૂબ જ વધી ગઈ છે. જીવનની સમસ્યા વધી ગઈ છે. સાચેા ઉકેલ મળતા નથી. એટલે આજને! માનવ ક‘ટાળીને આપઘાત કરવા સુધી પહેાંચી જાય છે, ઘેરથી ભાગી જાય છે. મગજને ક્ષણભર આરામ આપવા માદક પીણાં, માદક પિકચરા એવે છે. હલકુ` સાહિત્ય વાંચે છે. છતાં પણ તેના જીવનની સમસ્યાના કાયમી ઉકેલ આવતા નથી. આ બધાના ઉકેલ છે સાધુ સમાગમ અને સાધુસેવાને લેખ.
જંગમતીર્થ સ્વરૂપ ત્યાગી પવિત્ર જ્ઞાની ગુરુની સેવા કરવાથી અનેક જીવનના પ્રશ્નોના જલદી ઉકેલ આવી જાય છે. પણ સાધુસેવા ભૌતિક લાલચથી નહિ કરવાની, પણ આત્મકલ્યાણની બુદ્ધિથી કરવાની. જેની પાસેથી સાચા ધમ લેવા છે, સાચે ધમ જાણવા છે, સાચા ધર્મનું સ્વરૂપ સમજવુ' છે તેની સેવા કર્યા વગર કેમ ચાલશે? તેને પારકા માને કેમ ચાલશે? તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org