________________
પડશક પ્રવચને ૬૭ એ આરાધનાનું મુખ્ય અંગ છે એવું માને છે ખરા? તમારી આરાધનાના લીસ્ટમાં સાધુસેવાની આઈટમ રાખી છે ખરી ? જેમ દેવ-દર્શન, પૂજા-સામાયિક, પ્રતિકમણ, નવકારવાળી, ચોવિહાર વગેરે રાખ્યું છે એમ સાધુસેવા તે મારે જ નિયમિત ૦૧-૧ કલાક કરવી જ એ અભિગ્રહ રે ? ખાસ સમય કાઢીને સાધુ સેવા તો મારે કરવી જ એ આગ્રહ રાખ્યો છે ખરો?
સાહેબ! સમય મળે તે વળી સાધુ સેવા કરીએ, નહિતર નહિ.
શરીર સેવા, પત્ની સેવા, પરિવાર સેવા કરતાં ધન બચે તો વળી થોડુંક સાધુ સેવા પાછળ ખરચીએ, નહિતર કાંઈ નહિ. ખાસ સાધુ સેવા માટે ધન બચાવવું જ જોઈએ? એવું માને છે ખરા? ધર્મક્ષેત્રમાં રેશનિંગ અને પાપક્ષેત્ર માટે રેશનિંગ નહિ કેમ? ધર્મકાર્યોમાં ધન, સમય, શક્તિને કાપ મૂકવાને કેમ ? પાપકામાં ધન, સમય અને શક્તિ ઉપર કાપ નહિ. આ શું બતાવે છે ? ધર્મપ્રેમ કે પાપપ્રેમ?
પાપકા માટે, સાંસારિક કાર્યો માટે સમય ન હોય તે સ્પેશ્યલ ટાઈમ કાઢીને પણ તમે તે કાર્યો કરે છે. જ્યારે ધર્મકાર્ય, પુણ્યકમાણનું કાર્ય આવે ત્યારે સ્પેશ્યલ સમય કાઢીને કેમ ન થાય? ધર્મકાર્ય વખતે હાથ કૃપણ કેમ બનાવાય?
બુદ્ધિને સૂક્ષમ અને નિર્મળ બનાવવા જ્ઞાની પવિત્ર સાધુઓની ભક્તિભાવથી જ નિયમિત સેવા કરે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org