SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પડશક પ્રવચને ૬૫ પંડિત ભેગા થઈને પણ કરી શકે તેમ નથી. તેની પવિત્રતાનું તે પૂછે જ મા! અખંડ શીલવતી છે. જિનને ભક્ત આવી શીવ સુંદરીને મેળવવા હંમેશાં તલપાપડ હોય છે. પણ આ શીવસુંદરી તે તેને જ વરમાળા આપે છે કે જેનું મન એકાંતે તેનામાં જ હોય છે. લાગે કે બીજી મનુષ્ય સ્ત્રીમાં કે દેવકની દેવીમાં જરાક તેનું મન છે, તે આ શીવ સુંદરી રીસાઈને ચાલી જાય છે. પોતાની પાછળ પાગલ બનનારને જ આ શીવ સુંદરી પસંદ કરે છે, બીજાને નહિ. - કેમ તમને બધાને તો હવે આ શીવ સુંદરીનો જ પ્રેમ જાગે છે ને? કેમ તમે તે બધા જિનના જ પક્ષમાં ને? અને જિનના પક્ષમાં હોય તેને તે શીવસુંદરીને જ પ્રેમ હોય ને? બાલ, મધ્યમની કક્ષા વટાવીને જીવ જ્યારે બુધની કક્ષામાં આવે ત્યારે જ સાચે શીવ સુંદરીને પ્રેમ પ્રગટે છે. કેમ બુધ બનવું છે ને? હા, તે હવે બુધ બનવા શું કરવું વગેરે વાતે કમશઃ કરીશું. ....સર્વ મંગલ માંગલ્ય... બો. પ્ર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy