________________
૬૪ : મેડશક પ્રવચને
મેહને પક્ષ છેડીને જિનના પક્ષમાં ભળીને થાડુંક પણ સુકૃત થાય તે મહાન ફળ આપનારુ અને છે.
જ્યારે માહના પક્ષમાં રહીને કરેલાં મોટાં મોટાં દીર્ઘ - કાલીન સુકૃતા પણ પરિણામે મહાન નુકસાન કરે છે. કિંમત વકાદારીની છે. સમકિત જીવને પૂછે કે તું કેાના પક્ષમાં છે? જિનના કે મેાહના જિનના પક્ષમાં જે હોય તેને સમકિત શીવકન્યાનું સગપણ તેની સાથે કરે છે. અને પછી તા તડામાર તૈયારીઓ શીવકન્યા સાથે જીવને પરણાવવાની સમકિત કરે છે, જીવ પણ પછી તા શીવકન્યાનું જ ધ્યાન ધરતે, ચાહતા થઈ જાય છે. તેની પ્રાપ્તિ વિના હવે તેને કયાંયે ચેન પડતું નથી. ખસ શીવસુંદરી-શીવસુંદરી વારંવાર રટણ કર્યા કરે છે, તેના જ નિરંતર જાપ જપે છે. ઊંચા ભેગા અને વૈભવે પણ તેને હવે અહી આનંદ આપી શક્તા નથી. જૈન મન જ હવે શીવસુંદરીમાં લાગ્યું છે તેને અહી' શાનુ ગમે ?
શીવસુંદરી સાથેનું લગ્ન એટલે પછી કી વિયેાગ થવાની વાત નહિ. કાયમ શીવસુંદરીના સમાગમમાં રહેવાનું. નિત્ય પેાતાના પતિને આનંદ આનદ કરાવે છે. કાઈ વાતે જરાયે ઓછું આવવા દેતી નથી. સ વાતે સુખમાં રાખે છે. આ શીવસુંદરી એટલે સાક્ષાત ગુસ્મૃતિ. તેના સૌંદર્યના તે પાર જ નથી. તેનુ' જ, તેના પ્રભાવ, તેના રૂપના કયાંયે જોટા જેવા ન મળે, તેના જ્ઞાનની તે કોઈ સીમા જ નથી, ત્રિકાળજ્ઞાની છે. ત્રણે જગતનું જ્ઞાન તેને છે. સર્વ શક્તિમાન છે. શક્તિ તા અપર. પાર તેની છે. તેના ગુણેાનું વર્ણન તા ત્રણે જગતના મેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org