________________
ડશક પ્રવચને ૬૩ કપથ્ય છે અને ચારિત્ર એ દવા છે. તીર્થકર દેવે ભાવેદ્ય છે. સાધુઓ કમ્પાઉન્ડર છે. ભાવવંદ્ય એવા તીર્થકર દેના આદેશ મુજબ દદીને ચારિત્રરૂપી દવા આપે છે. | મધ્યમ પુરુષ ધર્મની પરીક્ષા કરતાં તે ધર્મને આચારવિચાર જુએ છે. ધર્મગુરુનું ચારિત્ર કેવું છે તે પણ જુએ છે. પણ તત્ત્વને બેધ, માર્થાનુસારીપણું, અગમ પ્રત્યેની વફાદારી, જિનાજ્ઞા મુજબનું જીવન, આગમના બોધ તરફ તેની દષ્ટિ નથી હોતી. તે ધર્મના સિદ્ધાંતોની ચકાસણી કરવા તરફ પણ તેનું લક્ષ નથી. માત્ર આચાર તરફ દૃષ્ટિ રાખે છે. હવે આ સદ્અનુષ્ઠાનની વાત કરી તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ પાડીને હવે પછીના આઠમા કલેકમાં ગ્રંથકાર ભગવંત કહે છે કે –
મિ નિયમાવત પતિ ગુદ્ધિા अन्यदतो न्यस्मादपि बुधविज्ञेय त्वचारुतया ॥ ८॥
સર્વ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાન એ તે નિયમા શુભ પરિણામથી જ હોય. તથાવિધ ચારિત્રમેહનીય કર્મના ક્ષય ક્ષયે પશમથી ઉત્પન્ન જે શુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વકને નિર્મળ ચારિત્ર પરિણામ એ જ સાચું ચારિત્ર છે. પણ તથા પ્રકારના ક્ષય પશમ વિના લાભ પૂજા ખ્યાતિ માન સકારાદિ બુદ્ધિથી કરાતું સઅનુષ્ઠાન એ અશુદ્ધ છે. મેહના ઉદયથી પણ અનુષ્ઠાન થાય, પણ તે આત્મશુદ્ધિ કરવાને બદલે અશુદ્ધિ વધારે છે. મેહના ખીલે બંધાઈને તે આ જીવે ધર્મ કરવાના ઘણાયે ધમપછાડા કર્યા, ઘેર અને ઉગ્ર તપ પણ તપ્યા, કષ્ટદાયી વતે પણ પાળ્યા, મટી શાસન પ્રભાવનાઓ પણ કરી, પણ મહના પક્ષમાં રહીને કર્યું માટે બધું નિષ્ફળ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org