________________
કરઃ પોડશક પ્રવચન
પ્રશ્ન થાય કે ચારિત્ર તે આત્માના નિર્મળ પરિણામરૂપ છે તે તમે સદ્અનુષ્ઠાનને ચારિત્ર કેમ કહે છે? કારણ કે સદ્અનુષ્ઠાન તા બાહ્ય સ&િયા રૂપ છે. તે તેને જવાબ ટીકાકાર ભગવંત આપે છે કે શુભ ભાવપૂર્વક કરાતું બાહ્ય અનુષ્ઠાન હોવાથી તે ચારિત્ર કહેવાય છે. અંતરમાં શુભ પરિણામ વગર કરાતું સદ્અનુષ્ઠાન જ ન કહેવાય.
માટે જે જે અનુષ્ઠાન છે તે તે શુભ ભાવપૂર્વક જ હોય. માટે અમે અહીં અનુષ્ઠાનને ચારિત્ર કહ્યું છે. સ૬અનુષ્ઠાન એ અંતરના શુભ ભાવનું ધોતક છે.(સૂચક)
પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપના ત્યાગથી અને પંચાચારના નિર્મળ પાલનથી સાચું ચારિત્ર કહેવાય. એકલા આશ્રવના ત્યાગથી પણ ચારિત્ર જ્ઞાનીઓએ માનેલું નથી. પણ સંવર નિર્જરાની આરાધના પણ જોઈએ. અશુભમાંથી નિવૃત્ત થઈને શુભમાં પ્રવૃત્ત થવાનું છે. માટે એકલા પાપ ત્યાગથી ન ચાલે પણ સાથે સંયમ પાપક ક્રિયાઓ પણ કરવી જોઈએ.
જેમ રેગ કાઢવા દર્દીને દવા આવતાં વૈદ્ય કુપચ્ચને ત્યા કરાવવાની સાથે પચ્ચન પાલન માટે પણ સૂચન કરે છે. દવા નિયમિત ખાવાની પણ ભલામણ કરે છે. માટે ત્યાગ કરાવ્યા વિન પાલન ન કરાવાય. એમ ચારિત્રરૂપી ઔષધ કર્મરોગને–પા પરોગને કાઢવા માટે છે. પણ એક બાજુ પાપસેવન ચાલુ હોય તે પાપ રોગ જાય શી રીતે ? માટે પ્રથમ પાપ ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરાવીને પંચાચારમાં આત્માને જેવો જોઈએ. પંચાચાર એ પથ્ય છે, પાપક્રિયાઓ એ
Jain Education International
For Private, & Personal Use Only
www.jainelibrary.org