________________
પ્રવચન ૯
मिथ्याचारफलमिदं ह्यपररगि गीतमशुभभावस्य । . सूत्रेऽप्यविकलमेतत्प्रोक्तममेध्योत्करस्यापि ॥६॥
પૂજ્યપાદ પરોપકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પ્રથમ ષોડશકના છઠ્ઠા ફ્લોકમાં પાંચમા કલેકમાં કહેલી વાતના સમર્થન માટે અન્ય દર્શનની સાક્ષી આપતો કલોક ટાંકીને ફરમાવે છે કે
મલીન ભાવયુક્ત આચારપાલન એ મિથ્યાચાર (જઠે આચાર) છે. અંતઃકરણમાં મલીન ભાવ હોવાથી સારો દેખીતા આચાર પણ મિથ્યાચાર છે. વિષ્ટાના ઉકરડા જે અસાર છે.
બાહ્ય ઈદ્રિયોને માત્ર સંયમ કરી મનમાં વિયેનું સમરણ કરનારને આચાર મિથ્યાચાર કહેવાય છે.
જન્માંતરમાં ઉપાર્જન કરેલા બુમ કર્મનો વિપાક જ એક પ્રકારનો સમને ? કે એ કેવળ ગુન્ય વેશધારી સાધુ અહિં ભેગથી વંચિત બન્યા અને અદ્ધિ સાધુને આચાર પાળી શકતા નથી માટે શિષ્ટપુરુષોમાં હાસ્યાપદ (નિંદનીય) બને છે.
લોકો પણ બોલે કે કેવળ પિટ ભરવા આ સાધુવેશ લીધે લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org