________________
શિક પ્રવચનઃ ૫૯ ત્યાગ અંદરને જોઈ એ. સમજ અને વિવેકપૂર્વકનો ત્યાગ જોઈએ, એ કહેવાને આશય ગ્રંથકાર મહાત્માને છે.
ગુણશૂન્ય સાધુવેશની જેમ કિંમત નથી, તેમ શુદ્ધ આશય વગરના બાહ્ય પરિગ્રહત્યાગની પણ ખાસ કાંઈ કિંમત નથી.
હવે આ વાતની પુષ્ટિ છ લોકમાં બીજી દર્શનેની સાક્ષી આપીને ગ્રંથકાર કરશે.
.. સર્વ મંગલ માંગલ્ય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org