________________
પ્રવચન ૮ वाहा लिंगमसारं तत्प्रतिवद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माश विडवकोऽप्येतत् ॥ ४॥
પૂજ્યપાદ પોપકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ પડશકના ચેથા કલાકની અંદર કેવળ બાધવેશને અસાર કહે છે, બાધવેશથી કેવળ ધર્મની ઉત્પત્તિ થતી નથી. કાર્યવશ કેઈ નાટકિયે પણ સાધુ વેશને તે ધારણ કરે છે, પણ એટલા માત્રથી ત્યાં ધર્મની આશા ન રાખી શકાય. પરંતુ જે બાલજીવ હોય છે તે તો માત્ર સાધુવેશ જોઈને જ ઝૂકી પડતે હોય છે.
સાધુવેશ હોય ત્યાં ધર્મની ઉત્પત્તિ હોય જ એ નિયમ નહિ. - દંભી માણસે પણ દુનિયાને ઠગવા સાધુવેશ તે ધારણ કરે છે. પણ સાધુવેશ પહેરવા માત્રથી ધમી, મહાત્મા કે સાધુ બની જવાતું નથી. તે પછી પ્રશ્ન થાય કે સાધુવેશ તદ્દન નકામ? તો ના, સાચા ભાવથી સાધુવેશ પહેરી વ્રતધારી જીવન જીવે તે તે સાધુવેશ ઉપકારક પણ છે.
સાધુવેશ વગર તે દુનિયાને ખબર પણ શી રીતે પડે કે આ સાધુ છે? સાધુ પણ સાધુવેશ હાય તો સાગ રહે, “હું સાધુ છું' એવો ખ્યાલ રહે, અકાર્ય કરતાં શરમાય, માટે સાધુતાનું રક્ષણ અને પરિચય કરાવનાર સાધુવેશ છે.
ણ
શી રીતે પૂરુ ?
પણ સાવ ર
સાધુ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org