________________
ભાશક પ્રવચને ઃ ૫૧
અપવાદના સ્થાને ઉત્સગને પકડી રાખે છે અને ઉત્સના સ્થાને અપવાદને પકડી રાખે છે. મેટેભાગે આ મધ્યમ બુદ્ધિ જીવા અપરિણત અને અતિપરિણત હાય છે, પણ પરિણત નથી હતા. દેશકાળ સ`ઘયણુાર્દિને જોયા વગર એમને એમ ઝુકાવે રાખે છે. પરિણામ શું આવશે તના બહુ વિચાર નથી કરતા.
જ્યારે બુધ ( પંડિત ) પુરુષ તેા આગમને આગળ કરીને ચાલનારા હોય છે આગમ, આગમપુષા, પાતાના ગુરુમહારાજ, સ`ઘ, શાસન, સાધુ-સાધ્વી સાધર્મિક બધાના હિતના વિચાર કરનારે હાય છે.
આપતિના સ્થાને શાસ્ત્રાતિને આગળ કરીને સાલે છે. વાતવાતમાં મારા જિનની શી આજ્ઞા છે? મારા ભગવાનના આગમા શું કહે છે?તના ખરાખર ત્રિચાર કરનારા હોય છે. આગમના તાપના સૂક્ષ્મ વિચાર કરવાવાળા આ બુધપુરુષ ઢાય છે. અજાણતાં પણ શાસનનું માલિન્ય ન થઈ જાય તેની ખૂબ ચીવટવાળે હાય છે.
શાસન ઉન્નતિનાં કામેા કરનારા હાય છે. સંઘ શાસન ધર્મનું ગૌરવ વધારનારા હોય છે. પેાતે પૃષ્ઠ સદાચારી જીવન જીવનારા હાય છે. ઉદારતા, ગંભીરતા, દાક્ષિણ્યતા, પ્રિયભાષિતા, નમ્રતા, ક્ષમા, સરળતા, સત્યવાદિતા જેવા ગુછ્ા તેના જીવનમાં ખૂબ સારા ખીલેલા હોય છે. તેથી તની ધર્મપ્રવૃત્તિની બીજ ઉપર સારી છાપ પડે છે. બીજા જીવાને ધમ'માં જોડવામાં નિમિત્ત અને છે. ઔચિત્યપૂર્ણ તેના વ્યવહાર હાય છે. દંભ, અહુંકાર, સ્ત્રપ્રશંસા, પરનિંદા, ઈર્ષ્યા, વેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org