________________
પ પડશક પ્રવચન નથી હોતું, પાપભીરુ પણ હોય, પરલેકે મારે ન બગડે તેની ચિંતા પણ રાખે, પણ આગમના એદંપર્યને (રહસ્યને) વિચાર ન કરે.
ત૫ કરે એટલે કર. પછી સંયેગો કેવા છે તેને આ મધ્યમ જીવને બહુ વિચાર નડિ. મેટો અફાઈ જે,
સંખમણ જે તપ કરવા જઈશ તે પછી ગુરુસેવા નહિ થઈ શકે. ગુસેવા કરનારા બીજા ખાસ સાધુઓ છે નહિ છતાં ગુરુસેવાની ઉપેક્ષા કરીને પણ પોતાના તપ કરવાના વિચારમાં મક્કમ રહે છે. આગળ પાછળને વિચાર તેને ઝાઝા હે નથી. - ગુરુલા ઘવના વિચાર વગરની સારી પણ પ્રવૃત્તિ એ પરિણામે અહિતકર્તા છે.
મધ્યમ બુદ્ધિ જીવને જિનમતિ કરતાં આપમતિએ ચાલવાનું વધુ પ્રિય હોય છે. આપમતિથી મેટાં મોટાં ધર્મકાર્યો એ કરે, પણ જિનમતિને અનુસરવાની ખાસ વાત નહિ.
ગુરુનું પાતંત્ર્ય પણ બહુ સ્વીકારવા તૈયાર નહિ. લગભગ અનુકૂળ હોય એટલું જ ગુરુનું માનવું, પ્રતિકૂળ હોય તે ઝટ ઈન્કાર કરી દે એ વાત તેનામાં સહજ હોય છે. ધર્માથી હોવા છતાં પણ સભ્ય ધર્મની આરાધના આપમતિના કારણે . ગુલાઘવના વિચાર વગરને લેવાથી કરી શકતો નથી ' ઉત્સર્ગના સ્થાને અપવાદ અને અપવાદના સ્થાને ઉત્સર્ગ એવી નાખે છે. કયારે કઈ પ્રવૃત્તિમાં વધુ ગુણ છે અને ઓછો દોષ છે તે જોવાની તેનામાં ક્ષમતા હતી જ નથી. એટલે કેટલીકવાર લાભને બદલે મોટું નુકસાન પણ કરી બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org