________________
પ્રવચન ૭ ગઈ કાલના પ્રવચનમાં આપણે બાલજીવના સ્વરૂપને વિચાર કર્યો. હવે આજે મધ્યમબુદ્ધિ જીવને વિચાર કરવાને છે. બાલવની અપેક્ષાએ આ મધ્યમબુદ્ધિ જીવમાં વિશેષ વિવેકશક્તિને વિકાસ થયેલ હોવાથી ઠીક ઠીક સદાચારનું પાલન કરે છે, વ્રતનિયમોનું પાલન કરે છે. પણ ગુરુલાઘવના વિચાર વગરને હેવાથી શક્તિ ઉપરાંત પણ તપ, જપ, વ્રત કરે છે. બીજી ધમયેગને–સંયમયેગોને બાધા પહોંચાડીને તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે કરે છે. જિનાજ્ઞાને કે શાસ્ત્રાજ્ઞાન બહુ વિચાર કરનારા હેત નથી. બસ, મનમાની રીતે આપમતિએ વ્રત, તપ, જપ, ધ્યાન, સંયમ વગેરેનું પાલન કરે, પણ જિનાજ્ઞાની ખાસ વફાદારી રાખે નહિ.
આગમ, આગમ પુરુષ, ઉપકારી ગુરુને આધીન જેની મતિ નથી તે આત્મા ભવની જડ ઉખાડવા સમથ બની શકતા નથી. ભલે પછી કણક્રિયાઓ ખૂબ કરે, ઘેર તપ તપે, આતાપનાએ લે, ઉગ્ર વિહાર કરે, મોટાં મોટાં દાન આપે, વ્રતનિયમો પાળે, ઉપધાન, ઉજમણું કરે સંઘ કાઢ, તીર્થયાત્રાઓ કરે, મંત્ર જાપ કર, મૌન પાળે, ગુફામાં બેસી ધ્યાન ધરતે હોય, પણ જિનાજ્ઞાની વફાદારી નથી, જિનાજ્ઞાને
પ્રેમ નથી તે તે પાળેલા સદાચારનું બહુ મૂલ્ય નથી. બાલ- જીવની જેમ આના જીવનમાં નિષદ્ધ વસ્તુનું બહુ આચરણ Jain Educationteational For Private & Personal Use Only
www.jainelibrary.org