________________
૪૮ ડિશ પ્રવચન થનાર બીજાની પડતીમાં ખુશી થનારો આ બાલજીવ હોય છે. લગભગ આ બાલજીવમાં મૌલિક ગુણેની મુખ્ય ખામી હોય છે. આ બાલજીવની ધર્મક્રિયાઓ પણ કુલટા સ્ત્રીના ઉપવાસ જેવી હોય છે.
શરુ સાથે, શાસ્ત્ર સાથે, સંઘ સાથે, શાસન સાથે લગભગ તેને કંઈ લેવા દેવા હોતું નથી. તેને માત્ર પોતાની મોટાઈ વડાઈ બડાઈની જ પડી હોય છે.
બસ લેકે મને સારો કહે એટલા માટે દેખાવ પૂરતી થડીક દાનાદિ ક્રિયાઓ કરે. સંયમ ક્રિયાઓ કરે, પણ આમેન્નતિ માટે નહિ.
હવે મધ્યમબુદ્ધિ જીવ કે હોય છે, તેનું જીવન કેવું હોય છે તેને હવે પછી વિચાર કરીશું–
..સર્વ મંગલ માંગલ્ય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org