________________
ણિક પ્રવચને ૪૭ બાળજીવની પ્રવૃત્તિ જોઈને નવા ધર્મમાં જોડાયેલા ભેળા છે ધર્મથી વિમુખ બની જાય છે. લેકલજજા, કાપવાદને ભય લગભગ આ બાળજીવમાંથી નીકળી ગયું હોય છે. લેકવિરુદ્ધ, પરલક વિરુદ્ધ કાર્યો કરવામાં લગભગ મશગૂલ રહે છે. ભલે પછી કદાચ આ જીવ દહેરાસર ઉપાશ્રય જતા-આવતા હોય, ધર્મની ક્રિયાઓ કરતે દેખાતે હેય, સાધુ હોય તે ધર્મને ઉપદેશ પણ પાટ ઉપરથી ધમધેકાર લેકેને આપતા હોય પણ એમાં પિતાને કાંઈ લેવાદેવા ન હોય. માત્ર પરોપદેશે પાંડિત્ય” જેવી દશા હોય છે.
લોકમાં પૂજાવા ખાતર શેડો ઘણે બાહ્ય આચાર પાળે ખરે, પણ હૃદય શૂન્ય હેય. અંતઃકરણ મલીન હોય, ગુણપી હાય, સ્કર્ષ અને પર અપકર્ષ કરવામાં પાવર હોય છે. વારંવાર સ્વપ્રશંસા અને પનિંદા કરવાની તેનામાં ભારે કુટેવ હોય છે. દંભ માયાચાર તે તેના લોહીના અણુ અણુમાં વ્યાપી ગયેલ હોય છે. લગભગ બગભગત જે હોય છે. આત્મકલ્યાણની તેને ખાસ કાંઈ પડી નથી હોતી. જડ વિષયોમાં લગભગ લુબ્ધ હોય છે. - માન, મદ, આકાર ક્ષુદ્રતા તો તેના જીવનના સાથી હેય છે. બેટા દેખાવ કરવામાં હોંશિયાર હોય છે. સારા ગુણવાન પુરુષના પણ અવર્ણવાદ કરતો હોય છે. સંઘ શાસનના ઉત્કર્ષની. તેને કાંઈ પડી નથી રહેતી. પિતાના અંગત વ્યક્તિત્વની ખિલવણી માટે ખૂબ રથ હેાય છે ઉપકારીઓ ઉપર પણ અપકાર કરનારો કૃતની હોય છે. બીજાની ચઢતીમાં દુઃખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org