________________
બેશક પ્રવચને ૪૫
ખાલજીવા હાય છે તેમ અમારામાં પણ હાય. શાસ્ત્રે સાધુસાધ્વીની સયમ રક્ષા-વૃદ્ધિ માટે દેષિત આહાર પાણી વગેરેને નિષેધ કરેલા છે. છતાં નિષ્કારણે વારંવાર જીભના સ્વાદ માટે, એપરવાઈથી, ભક્તને ખુશ રાખવા દોષિત આહારપાણી વગેરે લઈ વાપરે તા એવા સાધુ-સાધ્વી પણ આ ખાલજીવની કાટીમાં ગણાય.
શાસ્ત્ર ગુરુ અદત્ત લેવાનેા વાપરવાના નિષેધ કરેલે છે, છતાં જાણીશ્રૃઝીને સાધુ-સાધ્વી ગુરુ અદ્યત્ત લે, વાપરે તા ખાલજીવની કૈટીમાં ગણાય. શાસ્ત્રે સાધુ-સાધ્વીને ખાસ કારણ વિના જલદી જલદી ચાલવાના-દોડવાના નિષેધ કર્યાં છે, વારવાર એવું કરે ના બાલકોટીમાં ગણાય.
છતાં
શાસ્ત્ર પાપશલ્ય રાખવાની સ્પષ્ટ મનાઈ કરી છે, છતાં સાધુ-સાધ્વી હૃદયમાં પાપશો રાખી મૂકે, ગુરુને માયા મદ મૂકીને કદી કહે જ નહિ તા આવા સાધુ-સાધ્વીએ પણ ખાલજીવાની કેાટીમાં ગણાય.
લે માત્ર ચાગ્ય ગ્યા જોઈને નિર્જીવ ભૂમિ ઉપર બરાબર જોઈ ને પરડવવાનુ` છે. છતાં નિઘ્નશ પરિણામથી ઉપરના માળથી કે ઊંચા ઓટલા ઉપરથી જોયા વગર માત્રાના ઘા કરે, લેાકા ધૃણુા કરે તે! તેની પણ પરવા કર્યાં વગર ગમે ત્યાં ઠલે માત્રુ કરવા બેસી જાય, તે આવા સાધુ-સાધ્વી પ્રવચનનું માલિન્ય કરનાર હેાવાથી માલજીવની કેાટીમાં ગણાય. ‘ ગુરુમહારાજને પૂછ્યા વગર કોઈપણ કામ સાધુ-સાધ્વીથી થાય નહિ છતાં પોતાની મરજી મુજબ પૂછ્યા વગર ગ
,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International