________________
૪૪ :. ડણક પ્રવચના
શામની વાત ઉપર શ્રદ્ધા નથી હાતી. શાય તે કહે, ગુરુ મહારાજ તે કહે કે કંદમૂળ ન ખવાય, રાત્રીભોજન ન કરાય, દ્વિદળ ન ખવાય, વાસી ભેાજન ન કરાય, ચામાસામાં ભાજીપાલેા મેવા વગેરે ન ખવાય, કર્માદાનના—પાષબહુલઆરંભમહુલ ધંધા શ્રાવકથી ન થાય, ધંધામાં અનીતિ-અન્યાય ન કરાય, છેતરપિંડી, દાણચારી, ચારીના માલ જાણીને લેવાનું વગેરે ન કરાય. પણુ આપણાથી તા આ બધું કાંઈ પળાય નહિ. એ તા સંસારમાં બેઠા એટલે બધું જ કરવું પડે. મહારાજ તા ત્યાગ વૈરાગ્યની, તનિયમની વાતા કરે, સોંસાર અસાર છે, દીક્ષામાં સાર છે એમ બધુ કહે' આપણે આ કાનથી સાંભળી ખીન્ત કાનથી કાઢી નાખવાનું,
6
આ બધું કાંઈ આપણાથી થાય નહિ એ તે જે કરતા હાઈ એ તે કર્યા કરવાનું. બહુ મહારાજની અને શાસ્ત્રોની વાર્તા સાંભળી ખહુ લક્ષ આપીએ તેા પછી સંસાર ચાલે નહિ. આજે ભાઈ દેશકાળ બધા ફરી ગયે છે. હવે આ યુગેાપુરાણી શાસ્ત્રોની વાતા આજ નામાં કેમ ચાલે ? એ તા ધન ધંધા માટે રાત્રીભાજન પણ કરવું પડે, બહાર ફરવાનું બહુ રહે છે માટે હોટલ વગેરેમાં ખહાર ખાવુચે પડે ત્યાં પછી કંદમૂળને વિચાર રાખે કેમ નભે ? દ્વિદ્દળ તા હવે જમતાં થઈ જાય. આવું જીણું ઝીણું કાંતવા જઈ એ તે કાંઈ સ`સાર ચાલે નહિ, ધંધા વેપાર ચાલે નહિ. આ જમાનામાં વેપારમાં બહુ ન્યાય નીતિના વિચાર કરવા જઈએ તે ભૂખે મરીએ. એ તા જેમ ચાલતું. હાય તેમ ચાલવા દેવાનું. જેમ તમારામાં આવા
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org