________________
પ્રવચન ૬
बालो हासदारंभो मध्यमवुद्धिस्तु मध्यामाचारः । य इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥ ३ ॥
પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રથમ ષોડશકના ત્રીજા લેાકની અંદર ખાલ મધ્યમ અને બુધ ( ૫ હિત) જનાનું સ્વરૂપ બતાવે છે.
ખાલ જીવ અસર ભી હૈાય છે. શાસ્ત્રમાં જે વાતના નિષેધ કરેલે હોય તેને આચરે છે. મધ્યમજીવ ગુરુલાઘવના વિચાર વગર, આગમાનુસારીજ મારે ક્રિયા કરવી જોઈ એ એવા આગ્રહ વગર આગમનિરપેક્ષ ઘેાડીક ધ ક્રિયાએ કરે, થોડાક સદાચાર આચરે છે. આ મધ્યમ બુદ્ધિવાળા જીવ આગમના તાપ ને વિચાર કરનારા નથી હતા.
આચારના પ્રેમ ખરા, પણ આગમ ઉપર જોઈએ એવા પ્રેમ નથી હાતા. જૈનશાસનની સઘની ઉન્નતિ થાય એવાં કાર્યો કરતા નથી. ફ્ક્ત અમુક આચાર પાળી લઈ સંતોષ માનનારા આ મધ્યમબુદ્ધિ જીવ હેાય છે.
જ્યારે બુધ પુરુષ તેા આગમના પરમાને સમજી આગમાનુસારી ક્રિયાઓ કરીને શાસનની ઉન્નતિ કરનારા હોય છે. માર્ગાનુસારી હોય છે, દરેક પ્રવૃત્તિમાં આગમને આગળ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org