________________
પડશક પ્રવચને ૪૧ સંયમ અને તારૂપી ધર્મઓષધ ખાવાથી કમરગથી સદા માટે મુક્ત થવાય.
આવી રીતે શાસ્ત્રની કષ છેદ અને તાપથી બરાબર પરીક્ષા કરીને જે તે શાસ્ત્ર સાચું લાગે છે તે શાસ્ત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને તે શાસ્ત્રના આદેશ મુજબ ધર્મનું સ્વરૂપ સમજી શ્રદ્ધાપૂર્વક તે ધર્મનું પાલન કરવાથી જન્મમરણને નાશ થશે. આત્મા પછી સદા માટે અજર અમર બની પૂર્ણાનંદ પરમાનંદનો જોક્તા બની જશે.
- હવે પછી પ્રથમ પંડિશકના ત્રીજા કલેકને વિચાર કરીશું. પણ હવે આજે નહિ.
સર્વ મંગલ માંગલ્ય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org