________________
પડશક પ્રવચનેઃ ૩૭ પરીક્ષાની પણ ત્રણ રીત જ્ઞાનીઓએ બતાવી છે. કા, છેદ અને તાપથી શાસ્ત્રની પણું બરાબર પરીક્ષા કરી લેવી.
પ્રશ્ન :–શાસ્ત્રની કક્ષ પરીક્ષા કરવી એટલે શું?
જવાબ :–શા પોતે બતાવેલા વિધિનિષેધામાં પરસ્પર વિધિ તે નથી આવતે ને? તેની તપાસ કરી તેને કપ પરીક્ષા કહેવાય છે. એક બાજુ માર્દિત સર્વ પ્રતાનિ' એમ કહી અહિંસાનું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું અને બીજી બાજુ “ જૂ” સ્વર્ગની ઇચ્છાવાળાએ યજ્ઞ કરે. ભલે પછી તે યજ્ઞમાં પશુવધ થતા હોય તો પણ વાંધો ન બતાવ્યું. આનું નામ વદતા વ્યાઘાત કહેવાય.
શાસ્ત્રના વિધિનિષેધ વાક્યોમાં પરસ્પર વિધિ આપે. એક બાજુ અહિંસાનું વિધાન અને બીજી બાજુ તે જ શાસ્ત્રમાં હિંસક ય કરવામાં સ્વર્ગ પ્રાપ્તિ બતાવી હિંસાનું સમર્થન કર્યું. માટે આવાં શાસ્ત્રી કષ પરીક્ષામાં જ નાપાસ થાય છે.
પ્રશ્ન : શાસ્ત્રની છેદ પરીક્ષા ૨ ટલે શું ? શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધ તે બરાબર હોય, પડ્યું તે વિધિ-નિષેધનું યોગશ્રેમ કરનાર પુષ્કળ આચારપાલન ન બતાવ્યું હોય તે તે શાસ્ત્ર છેદ પરીક્ષામાં ઊડી જાય છે.
દાખલા તરીકે, અહિંસાનું વિધાન કર્યું અને હિંસાને નિષેધ તે કર્યો. પણ અહિંસાનું પાલન થાય એવી ક્રિયાઓ, એવું નિર્દોષ અહિંસક જીવન જીવવાની પદ્ધતિ ન બતાવેલી હોય, હિંસક ધંધા, હિંસક કામથી બચવાના સાચા રસ્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org