________________
પિડશક પ્રવચને ૩૫ આવક પ્રમાણે ખર્ચ કરવાનું પણ શીખવવું પડશે. ખાટા વ્યસનથી મુક્ત થવાનું પણ શીખવવું પડશે. પાપને ડર, પરલોકની ચિંતા પણ જગાડવી પડશે. દેવ, ગુરુ, ધર્મની સેવા તરફની પણ વૃત્તિ જગાડવી પડશે. માનવજીવનનાં ઉચ્ચ મૂલ્ય પણ શીખવવાં પડશે. હું કોણ? અને મારું શું ? તેનું જ્ઞાન પણ આપવું પડશે.
એકલું અક્ષરજ્ઞાન આપે કાંઈ નહિ વળે. બી. એ. એમ. એ., સી. એ. ની ડીગ્રીએ લીધેલા માનવ વધ્યા, પણ દિલની દિલાવરતા ઘટી ગઈ.
માનવનું જીવનધોરણ ઊંચું આવ્યું પણ ન્યાય, નીતિ અને સદાચારનું ઘરણું ખૂબ નીચે ઉતરી ગયું.
માનવની કિંમત પિસા પદ પદવીધી થવા માંડી ત્યારથી માનવમાંથી માનવતાએ વિદાય લીધી.
રચા ધર્મની પરીક્ષાની મૂળ વાત ચાલે છે. હવે એ ઘણે થઈ ગયે હેવાથી તે અંગેનું વિશેષ વિચાર ક્રમશઃ કરી
ચોથું પ્રવચન સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org