SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મેશા પ્રવચના : ૩૩ માનવે જ ને? તે કાણુ લાજ લૂટે છે તે પશુએ કે માનવે સાને વધુ પાત્ર ગણાય ? માનવ જ ને ? પશુ-પક્ષીએની ફરિયાદ સાંભળનાર કાઈ કોટ કચેરી સરકારે સ્થાપી નથી, નહિતર રાજની તે પશુ-પક્ષીએની તે કાટ કચેરીમાં કેટલી બધી ફરિયાદ આવે ? પણ તે બિચારા પશુએ અબેલા, ગરીબ, અશક્ત એટલે માનવાને જેમ ફાવે તેમ પેાતાના સ્વાથ ખાતર તેઓની કતલ કરી શકે એમને ? મેટે ભાગે નિર્દોષ પશુ-૫`ખીએની જ માનવા પેાતાના કેવળ સ્વા માટે ધેાર કતલ કરી નાંખે છે. માંસાહાર વચ્ચે એટલે માનવામાં ક્રૂરતા વધી, કરુણા ગઈ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે આ જ્ઞાનવા પણ અના માનવા જેવાં હલકાં કામ કરવા લાગ્યા છે. હલકુ ખાય, ન ખાવા લાયક ખાય તેના વિચારા ઉત્તમ-પવિત્ર કયાંથી રહેવાના ? માનવ જાતનું રક્ષણ કે સાચુ` કલ્યાણ કરવું હેાય તે આજના માનવને માનવ ઉચિત શુદ્ધ ખારાક આપેા. જંગલના સિડુ વાઘ જેવા ખારાક ખાનાર માનવ ત ડિસક પ્રાણીમા જેવા ક્રૂર અને તેમાં નવાઈ શું? માનવતાની બધી વાત કરે છે પણ માનવતા લાવવાનાં સાચા ઉપાયા તરફ આંખ મ ચામણાં કરે છે. કારણ વગર કાય કદી ન બને. ઉપનિષમાં પણ કહ્યું છે કેઃआहारशुद्धौ सत्त्वशुद्धिः । 41. 31. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy