________________
૩૨ : મોડશક પ્રવચને
નથી. ડૂબતા મનુષ્ય આગળ હેાડી સામે આવીને ઊભી છે, છતાં પાગલ તે હાડીની ઉપેક્ષા કરે છે. ધમની ડાડી તમને ડૂબતા ઉગારી લેવા સામે આવી ઊભી છે છતાં મેહમદિરામાં મસ્ત અનેલે તે હાડીને ટોકરે મારે છે–ઠેકડી ઉડાડે છે.
જે માનવનું ભવિષ્ય અંધકારમય હોય તેને સારું કરવુ ન ગમે, સાચા હિતસ્ત્રીની વાત પણ ન રુચે. ત્યાગ, તપ અને વૈરાગ્યના સારા ઉપદેશ પણ ન ગમે, પણ સાચા ધમ ગુરુએ તે તમને આત્માના હિતના જ ઉપદેશ આપવાના.
આજે તમે એક જૈનકુળના પ્રભાવે કેટકેટલા પાપાથી ખચી ગયા છે તેની ખબર છે ? તમારાથી એક કીડી પણ અજાણતાં મરી જાય છે તે! દિલમાં અરેરાટી થઈ જાય છે. જ્યારે બીજા હલકા કુળમાં જન્મેલાને સાપ, વીંછી જેવા પચિ દ્રિય જીવે મારવામાં ચે હૈયામાં જરાયે અરેરાટી થતી નથી, ઉપરથી તે મારવામાં બહાદુરી સમજે છે. માનવાને નુકસાનકર્તા પ્રાણીઓના નાશ કરવા એમાં વળી પાપ શાનું ? એમ ઉપરથી ખેલે છે. તા આજકાલ તો ખીજાં પ્રાણીએ કરતાં માનવા જ માનવેાની તલ કરે છે તા કાલે તેએ માનવાને પણ મારી નાંખવાની વાત કરે તા નવાઈ નહિ ને?
જગતના માનવાને જેટલુ નુકસાન ખીજા અજ્ઞાન પ્રાણીએએ નથી કર્યું' તેનાથી લાખેણુગ્નું નુકસાન વિદ્વાન ગણાતા ભણેલા માનવીએ કર્યું છે અને કરી રહ્યા છે પૂર્વ ચેાજિત ખૂને, છેતરપિં’ડી,ડગાઈ, વિશ્વાસઘાત, લૂટફાટ વગેરે પાપા કોણ કરે છે ? માનવા કે પશુઆ ? ખહેન, બેટરી, વહુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org