________________
જોડશક પ્રવચને ૩૧ ઉપયોગ કર્યો અને હવે પછી શામાં ઉપયોગ કરવાનો મનેરથ રાખે છે? તેને મને જરા જવાબ આપશે ખરા?
હલકા જન્મમાં, હલકા કુળોમાં, હલકી જાતિમાં જન્મીને તે અનંતીવાર હલકાં પાપકાર્યો કર્યા પણ હવે આવા ઉત્તમ માનવ જમમાં ઉત્તમ કામ નહિ કરો તો ઉત્તમ ગતિ ક્યાંથી મળશે? ઉત્તમ ધમકા–પુણ્યકાર્યો કરવાના ભાવમાં હલકો પાપકર્યો–અધમ કાર્યો ન કરાય.
માનવભવને ઉચિત તમારું કામ કાર્યક્ષેત્ર હોવું જોઈએ.
મેહના પગ મજબૂત થાય, અનાદિકાલીન કુસંસ્કારના કચરા વધે, કર્મનાં દેવાં વધે એવું તે આ ઉત્તમ જૈન માનવના ભવમાં નહિ કરોને?
પાંચ-પચીસ-પચાસ વર્ષની સુખ સગવડ માટે લગભગ આખી જિંદગી આપી દીધી. પણ ભાવિના અનંતકાળના સુખ માટે શું કર્યું?
પાંચ-પચ્ચીસ વર્ષના સુખસગવડ ખાતર તમારે ભવિષ્યને અનંત કાળ દુઃખભર્યો ન બનાવશે.
સુખ ખાતર સટેડિયા ન બનતા. સાચું સુખ જોઈતું હોય તે મળેલું વૈષયિક સુખ છેડતાં શીખે. ભૌતિક સુખને રાગ જ પાપની જડ છે. દુઃખનો દ્વેષ એ દેશની
અનંત પુણ્યની રાશિના પ્રભાવે તમને આ બધી ઉત્તમ ભવસાગર તરવાની ઉત્તમ સામગ્રી મળી છે પણ તેની કિંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org