________________
૩૦ ડણક પ્રવચને આરોગ્ય, વીતરાગદેવ, ત્યાગી ગુરુઓ, સર્વજ્ઞ કથિત દયામય ધર્મ, શત્રુંજય, ગીરનાર જેવાં સર્વોત્તમ તીર્થોની સ્પર્શના મળી. આટઆટલી ભવસાગર તરવાની, ધર્મ કમાણી કરવાની ઉત્તમ સામગ્રી મળી છે, છતાં જિંદગીના મોટાભાગના વર્ષો શાની સાધના પાછળ ગયા? ધર્મકમાણ પાછળ કે પાપકમાણી પાછળ? તેનો જરા વિચાર તો કરજે.
માનવભવને ઉચિત તમારું કર્તવ્ય શું ?તેને ઊંડે વિચાર કદી કર્યો છે ખરે? માનવભવને ઉચિત શું?
ભેગ કે ત્યા? હિંસા કે અહિંસા ? સત્ય કે અસત્ય ? દાન કે પરિગ્રહ? વિરતિ કે અવિરતિ? દેવગુરુ સેવા કે પૈસા પત્ની સેવા ? શાસન સેવા કે ઘર દુકાનની સેવા? અર્થકામને પુરુષાર્થ કે ધર્મને પુરુષાર્થ ? ખાવાપીવાનું કે તપશ્ચર્યા? મૈથુન કે બ્રહ્મચર્ય? સવાર્થ કે પરોપકાર?
આ ઉપરોક્ત પ્રશ્નો તમારા આત્માને જરા એકાંતમાં પૂછજો ખરા?
જે માનવભવથી મેક્ષે જવાય, જે માનવભવથી નરમાંથી નારાયણ બનાય તે માનવભવનો તમે અત્યાર સુધી શામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org