________________
ગક પ્રવચને ૨૯ આપણે ધર્મપરીક્ષાના અધિકાર ઉપર વિચારણા શરૂ કરી છે. ધર્મ ની પરીક્ષા કરવી તે કાંઈ સામાન્ય વાત નથી. જગતની કિંમતીમાં કિંમતી ગણાતી વસ્તુઓ જેવી કે હીરા, પન્ના, મોતી, સેનું ઝવેરાતની પરીક્ષા કરતાં લાગુ કઠીન વાત ધર્મપરીક્ષાની છે.
ભલભલા ભેજાબાજે, મેટા મેટા પંડિત ગણાતા લેકે પણું ધમની પરીક્ષા કરવામાં નિષ્ફળ જાય છે. વિવેક શક્તિના વિકાસ વગર, ગુખ-દેશના વિશિષ્ટ વિવેક વગર સાચા ધર્મની પરીક્ષા કરવી દુશક્ય છે.
કન્યાની પરીક્ષા કરવી સહેલી, રા લક્ષણવંતા ઘોડાની પરીક્ષા કરવી સહેલી, સારા માણુની પરીક્ષા કરવી સહેલી છે, પણ સાચા ધર્મની પરીક્ષા કરવી ઘણી જ કઠીન છે.
ચોરાશીલા ચેનિઓમાં ૬૦-૬૬ લાખ તિઓની નિએ મહાકષ્ટ વટાવી વટાવીને માંડ માંડ માનવભવ સુધી જ આવી ગયે. માનવભવ એટલે ધમકમાણીને બજાર. આ માનવભવરૂપી બજારમાં આવીને ધર્મઘન જ કમાવું જોઈએ. ધર્મધન ખાવાનું કામ તો થાય જ કેમ ? તમે માનવભવરૂપી બજારમાં આવીને ધમધન જ કમાયા છે ? કે પાપના ગંજ આમામાં ખડક્યા?
વિષયલોલુપ છવ પાપકમાણી સિવાય બીજું શું કરે ? ધર્મકમાણી માટે વિષયવિરાગ વીતરાગ પૂજા વગેરે જરૂરી છે.
તમને તો માનવભવ ઉપરાંત આર્યદેશ, આર્યકુલ, જૈનકુળ, પગે ઇન્દ્રિયની પરિપૂર્ણતા, મનની સ્વસ્થતા, દીઘાયુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org