SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : શાશક પ્રવચન ઉપર ચઢાવે છે અને જો તે ધમના સિદ્ધાંતા સાચા તક શુદ્ધ હાય અને આચારને અનુકૂળ હોય તે જ તે ધના સ્વીકાર કરે છે. આગમતત્ત્વની પરીક્ષા કરીને જ તે ધના સ્વીકાર કરે છે. જે ધર્મશાસ્ત્ર ૫, ઈંદ્ર અને તાપની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેના જ તે સત્ય ધર્મશાસ્ત્ર તરીકે સ્વીકાર કરે છે. કેટલાક ધર્મ શાસ્ત્રા કષ પરીક્ષામાં જ ફેઈલ (નાપાસ) થઇ જાય છે, તા કેટલાંક ધર્મશાસ્ત્રો છેદ પરીક્ષામાં ફેઈલ (નાપાસ) થઈ જાય છે, તા કેટલાંક ધ શાસ્ત્રો તાપ પરીક્ષામાં ફેઈલ થઈ જાય છે ત્રણે પરીક્ષામાં જે ધશાસ્ત્રો સારી રીત ઉત્તીર્ણ થાય તેને જ આ બુધપુરુષ સ્વીકાર કરે છે. તેને જ સાચા ધન તરીકે સ્વીકારે છે. - કારણ કે ધર્મ-અધર્મની વ્યવસ્થાનું નિયામક ધર્માંશાસ્ર છે. પણ ધ શાસ્ત્ર જ ખાટુ' હોય; તેણે કહેલી – પ્રતિપાદન કરેલી વસ્તુઓ કલ્પિત હેાય, તમાં સંગત થતી ન હોય તે તે ધર્મશાસ્ત્ર ધર્મ-અધર્મીનું નિયામક અની શકતુ નથી. જેવી જગતની અને જગતના પદાર્થની સ્થિતિ છે-સ્વરૂપ છે તેવુ જ વરૂપ બતાવે તે જ સાચું ધર્મ શાસ્ત્ર કહેવાય. ધ શાસ્ત્રોએ કહેલી વાતેનું સમન-સંગતિ મળવી એઈએ. ગમે તેમ ત્યાં તુક્કા કે ટાઢા પહેારનાં ગપ્પા મારેલાં ન જોઇએ. જે ધર્મોનાં શુદ્ધ નિર્દોષ દેતત્ત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વનું પ્રતિપાદન કરેલું હોય, સમ્યગ્દર્શન. સમ્યગજ્ઞાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy