________________
ડાશક પ્રવચને ૨૧ ભેળવાઈ જઈને ઝૂકી પડે છે. ધર્માથે હેવા છતાં સાચા ધર્મને મેળવી શકતા નથી. અને ખોટા-મિસ્યા ધર્મને સાચે ધર્મ માનીને, કુગુરુને સુગુરુ માની લઈને સાચા ધર્મથી, સાચા ગુરુથી ભ્રષ્ટ થાય છે. - જ્યારે મધ્યમ પુરૂષ મધ્યમ વિવેકવાળા હેવાથી એકલા ખાલી ધર્મના બાહ્ય આડંબરથી કે ચમત્કાર, મંત્ર તંત્ર જોઈને ભગવાઈ ન જતાં ધર્મના આચાર, તે ધર્મના ધર્મગુરુને આચાર–ચારિત્ર કેવું છે તેની પરીક્ષા કરીને પછી જ તે ધર્મ અને ધર્મગુરુને સ્વીકાર કરે છે. ચારિત્રહીન ખાલી સાધુવેશો એ પૂજારી નથી હોતો. જે ધર્મ માં માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, જુગાર, શિકારત્યાગનો નિધ , શીલ, સદાચાર, દાન, દયા, દમ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યું, મોક્ષનું એય નથી, પરલોકની માન્યતા નથી, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી એવા ધર્મને અને આચારવિહીન ધર્મગુને આ મધ્યમ વિવેકી પુરુષ કદીએ સ્વીકાર કરવા તૈયાર થતા નથી. ચારિત્રઆચાર પાલન ઉપર જ તેની ખાસ ચેટ હોય છે.
આચાર સારે ન હોય તે તે ધર્મ કે ધર્મગુરુને પડછાયો પણ તે લેવા માગતા નથી. - જ્યારે પંડિત પુરુષ શ્રેષ્ઠ વિવેકવાળો હોવાથી તે માત્ર નથી પામતે સંતોષ બાહ્ય વેશ, આડંબર, મંત્રો તંત્રો, ચમકારે દેખી કે નથી પામતે સંતેષ બાદ આચાર વિચારથી. પણ તે તે ધર્મના સિદ્ધાંતને સત્યની ક ટી ઉપર, તર્કની કસોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org