SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ડિશક પ્રવચન સિદ્ધાંત એ બતાવેલ હોય કે આત્મા તે એકાંતે કુટસ્થ નિત્ય છે અથવા એકાંતે અનિત્ય છે; તે પછી કુટસ્થ નિત્ય એવા આત્માને આચાર પાળવાથી શું લાભ થવાને છે ? વ્રત નિયમના કે આચારોના પાલનથી આત્મામાં કાંઈ પર વર્તન તો આવવાનું નથી, તો પછી વ્રત નિયમોના પાલનથી ફાયદા શે ? મેવું કપડું ઊજળું થવાનું જ નથી તો પછી દેવાની મહેનત કોણ કરે ? આત્મા પોતે જ એકાંતે ક્ષણિક હેય, ક્ષણભંગુર હેય તે કોના સુખ માટે વ્રત નિયમનું પાલન કરવાનું? જે આત્મા માટે વ્રત નિયમનું પાલન કરવાનું છે તે આમા પિતે જ જે રોક ક્ષણ પછી સર્વથા નાશ પામી જવાનો હોય તો પછી વ્રત નિયમોના પાલનથી ફાયદો ? કેળુ એવી વ્યર્થ મહેનત કરે? માટે આત્માનું સ્વરૂપ જે પરિણામી નિત્ય માનવામાં અ વે તો જ રત નિયમો અને આચારડાલન સાર્થક બની શકે. હવે બાલવ એટલે વિવેક વિનાને, ગુણદોષની પરીક્ષાસારા પટાની પરીક્ષા કરવાની જેનામાં વિવેકશક્તિ નથી એ અજ્ઞાન છે. જોકે પોતે છે ધમથી, પણ સાચા ધર્મની પરીક્ષા કરવાની તેનામાં ક્ષતા ન હોવાથી ફક્ત ધર્મનું કે ધર્મગુરુનું બાહ્ય લિંગ–વેશ, ચમત્કાર, મા તંત્રની વાતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy