________________
ડિસક પ્રવચને ૨૩ સમ્યગુચારિત્રરૂપ મોક્ષમાર્ગનું સ્પષ્ટ પ્રતિપાદન કરેલું હોય તે જ ધર્મ સાચો સમજ.
ધર્મગુરુની શોધમાં કે પરીક્ષા કરતાં માત્ર સાધુને વેશ, વાગ્રેચાતુર્ય, લેખનશક્તિ, કવિત્વશકિત, મંત્ર-તંત્રી કે ચમકારો જોવા નહિ જોઈએ. લેકરંજન માટે કોને પિતાના ભક્ત બનાવવા, માન પૂજી ખ્યાતિ માટે એવા દંભી સાધુઓ ભોળા લેકેને મંત્ર તંત્ર અને ચમત્કાર બતાવીને પોતાને વશ કરી લે છે. ભેળા લેકે આવા દંભી વિષય લાલચુ સાધુને સાચા ધર્મગુરુ માની બેસે છે.
મધ્યમ પુરુષ ધર્મગુરુની શોધ-પરીક્ષા કરતાં તે સાધુનો બાહ્ય વેશ, આડંબર, મંત્રો તંત્ર, ચમત્કારને ન જોતાં તેનું ચારિત્ર કેવું છે તે જુએ છે. ધર્મગુરુનું ચારિત્ર પવિત્ર હોય તે જ તેને ધર્મગુરુ તરીકે સ્વીકાર કરે છે.
પણ પંડિત પુરુષ તો સાચા ધર્મગુરુને મેળવવા માત્ર તને સાધુવેશ અને ચારિત્રની ક્રિયાઓ જ નથી જેતે, પણ તે સાધુનું જીવન શાસ્ત્રાનુસારી છે કે નહિ ? ઉત્સર્ગ અને અપવાદ મુજબનું છે કે નહિ ? આગમ તરના, યદુવાદ સિદ્ધાંતના જાણકાર છે કે નહિ? વગેરે આગમતા ધર્મગુરુનું જેઈને–તપાસીને પછી ધર્મગુરુ તરીકે તેને કવીકાર કરે છે. કેવળ સાધુનું સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન, જાપ, ઉગ્ર વિહાર, ગોચરી પાણીની નિર્દોષ ગણા, સમિતિગુપ્તિનું પાલન ન જેતા તેનું જીવન આગમાનુસારી-જિનાજ્ઞા મુજબનું કેટલું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org