________________
૧૮: શક પ્રવચને
ભવનમસ્કારથી ભવવિરહની તીવ્ર ઝંખના અને સ્વ-સ્વરૂપના સમાગમને તીવ્ર તલસાટ જાગો જોઈએ.
પ્રત્યેક ધર્મક્રિયા કરતાં હૈયામાં ભવવિરહની ઝંખના અને વ-સ્વરૂપના સમાગમને તલસાટ હવે જોઈએ.
ભવવિરહની ઝંખના અને સ્વરૂપના સમાગમને તલસાટ હોવા છતાં પણ સાચા ધર્મતત્વની પ્રાપ્તિ વગર તે ભાવના સાકાર બનતી નથી. માટે હવે પછીના કલેકમાં ધર્મપરીક્ષા કેવી રીતે કરવી વગેરે બાબતની ચર્ચા આવશે પણ હવે સમય થઈ ગચા હોવાથી અ વાત.
જિનવાણીનું પ્રકાશન કરતાં કોઈપણ અન્યથા ભાવ થયો હોય તો મિચ્છામિ દુક્કડમ્...
સર્વ મંગલ માંગલ્ય....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org