________________
શિક પ્રવચને: ૧૫
નમસ્કાર બે પ્રકારે હેય –
(૧) દ્રવ્ય નમસ્કાર (૨) ભાવ નમસ્કાર. પ્રશ્ન :–દ્રવ્ય નમસ્કાર એટલે શું? ઉત્તર આપણા બે હાથ, બે ઢીંચણ અને મસ્તક માત્ર નમે,
હૃદય નમસ્કરણયના ચરણેમાં નમે નહિ, તેને નમસ્કાર કહેવાય છે. હાથ પગ વગેરેને માત્ર સંદ
તે દ્રવ્ય નમસ્કાર. પ્રશ્ન :–ભાવ નમસ્કાર એટલે શું ? ઉત્તર :–વિશુદ્ધ મન ના
વિશુદ્ધ મનનું જિનના ચરણમાં થાપન કરવું
સર્મપણ કરવું તેને ભાવ નમસ્કાર કહેવાય છે. કહ્યું છે કે -
* ગુમત્તિત્તરાભાઈ વનારા ! વન્દના–નમસ્કાર એ શુભચિત્તના લાભ માટે છે.
જે ગુણવાન મહાપુરુષને નમસ્કાર કરીએ તેના પ્રત્યે અત્યંત બહુમાનને લાવ જોઈએ. મન, વચન, કાયા, નમસ્કરણયને અનુકૂળ જોઈએ. નમસ્કરણને મન, વચન, કાયાથી અનુકૂળ થઈન કરેલે એક પણ ભાવનમસ્કાર એક જ ક્ષણમાં નમસ્કર્તાને સંસારમાંથી ઊંચકીને મોક્ષની ગાદી ઉપર બેસાડી દે છે.
નમસ્કારની ક્રિયા ભલે નાની અને અપકાલીન હેય પણ તેની તાકાત અસાધારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org