________________
ડિશક પ્રવચને ૯ નકલી બનાવટી દવા ખાવાથી તે ઉપરથી રોગ વધે, તેમ નકલી બનાવટી ધર્મરૂપી ઔષધ ખાવાથી પણ ભવરાગ વધે, કર્મ રોગ વધે.
માટે આત્માથી મનુષ્ય ધર્મની પરીક્ષા, ધર્મગુરુની પરીક્ષા બરાબર કરવી.
ધર્મગુરુ પાસેથી ધર્મ મળવાનો છે માટે પ્રથમ ધર્મગુરુ કેવા છે, તેમને આચાર વિચાર, જીવનચય કેવી છે તેની ભૂમિ ચકાસણી કરવી. ગમે ત્યાં સાધુવેશ જઈને ઝૂકી ન પડવું.
- ધર્મગુરુમાં ત્યાગ કે છે? તપ કેવું છે? દયાનું બ્રહ્મ ચર્યનું પાલન કેટલું છે? પૈસા પત્નીથી નિરૂપૃડ કેટલા છે? જ્ઞાન ધ્યાન કેવું અને કેટલું છે? લોકવ્યાપારથી, સંસારના પ્રપંપથી મુક્ત કેટલા છે તે જોવું.
ધર્મગુરુમાં પાપને ભય કેટલું છે તે પણ જેવું. અર્થ કામથી મુક્ત છે કે નહિ તે પણ તપાસવું.
સંસારી માણસ અને તેમની જીવનચર્ય વચ્ચે અંતર છે કે નહિ તે પણ જેવું.
કેવળ મેલી વિદ્યાઓ સિદ્ધ કરીને ભેળી જનતાને ચમત્કાર, મંત્ર, તંત્ર બતાવીને કેવળ સવાઈ સાધુ કે માન સત્કાર પૂજાના ભૂખ્યા તે નથી ને? એ પણ જેવું.
સાચા ગુરુ તે ગુણવાન હોય, ત્યાગી અને નિઃસ્પૃહી હોય.
કેવળ જગતના જીવોને સન્માર્ગદર્શક હોય. સદાચાર ત્યાગ અને અહિંસાનો આદર્શ પૂરો પાડનારા હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org