________________
શિક પ્રવચનઃ ૧૧૧ ધર્મ કરવાને છે. નિજસ્વરૂપમાં સ્થિર થવા ધમ કરવાનો છે. જે ધર્મ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરાવે તે જ સાચે ધર્મ, જે ધર્મનું પાલન કરવાથી આત્માને સર્વોત્કૃષ્ટ વિકાસ થાય એ જ સાચે ધર્મ. જે ધમનું પાલન કરવાથી આત્મામાંથી બધી જ ખરાબી નીકળી જાય એ જ સાચો ધર્મ.
વાસના વિકારોથી મુક્ત કરી આત્માને સર્વયા નિર્વિકાર બનાવે એ જ સાચા ધર્મ.
પૂર્ણજ્ઞાની સિવાય આવા સદુધર્મને સંપૂર્ણ સાક્ષાત્ જેવા કોઈ જ સમર્થ નથી. માટે સર્વ કથિત ધર્મ એ જ સદુધમ બની શકે છે. જે પાણી તરસ છીપાવે, શરીર કપડાને મેલ દૂર કરે એ જ સાચું પાણી. એમ જે ધર્મ વિષયતૃણાની તરસ મીટાડે, આત્માન કમ મળે છે એ જ સાચે ધમ.
જે ધર્મ અમારા આત્માને કર્મમળ-પાપમળ ધોઈ આપે એ જ અમારે મન સાચે ધર્મ છે. - જે બેબી પિલાં કપડાં ઉજળા બનાવી આપે એ જ સાચે
બી. એમ જે ધર્મ અમારા કર્મમલીન આત્મારૂપી કપડાને ધઈ ઉજળું બનાવી આપે એ જ અમારો ધર્મ–એ જ સાચો ધર્મ. સાચા ધર્મગુરુ પાસે આવા સદુધર્મનું સ્વરૂપ જાણવા મળે છે. માટે જ મુમુક્ષુ આત્મા સદ્દગુરુ પાસે વિનયપૂર્વક સદુધર્મનું સ્વરૂપ, Íભળે. સદ્દગુરું શ્રોતાની કક્ષા વિચારીને તેના ઉપર જે રીતે ઉપકાર થાય તે રીતે તેને ધર્મ સમજાવે. સામાન્ય બાળ જે શ્રોતા હોય તે તેને સ્થૂલ ધર્મના આચારનું તેની આગળ વર્ણન કરે, મધ્યમ શ્રોતા હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org