________________
૧૧: દશક પ્રવચને થનારી અને નાશ પામનારી ચીજ નથી. આત્માના અસ્તિત્વથી તેનું અસ્તિત્વ છે. આમા અનાદિ અનંત છે ને તેને ધર્મ પણ અનાદિ અનંત છે. આત્મા અને આત્માના ધર્મનો દીચે નાશ થતા નથી. ફકત અનાદિકાળથી જે ધર્મ કર્મની માટી નીચે દલે છે. કર્મની મારી શુદ્ધ અહિંસા, સંયમ અને તરૂપી પાવડાથી દૂર કરીએ તો શુઢ રત્નત્રયીમય ધર્મરૂપી ભગવાન તરત જ પિતાનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરે છે. જે ધર્મરૂપી ભગવાનનાં તેજથી ત્રિભુવન પ્રત્યક્ષ દેખાય છે, ત્રણે કાળની વાતે પ્રત્યક્ષ જોઈ શકાય છે. પરમાણુથી માંડી અચિત્ત મહાધ સુધીને ઇતિહાસ પ્રત્યા જ જોઈ શકાય છે. લેક-અાકના અનંતભાવા પ્રજા જોઈ શકાય છે. .
અનાદિકાળથી પિતાના આત્મામાં રહેલા શાશ્વત ધર્મને જેવા ની પ્રથમ જરૂર છે. તીર્થસ્થાન, મંદિરે, ઉપાશ્રયે, મૂતિઓ. શાસ્ત્ર, ધર્મગુરુઓ, ક્રિયાકાંડે, વ્રતનિયમે એ બધું શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મની પ્રાપ્તિ માટે છે. ધર્મ એ સાધ્ય છે, જ્યારે તીર્થસ્થાને મંદિરો, મૂર્તિઓ, વ્રત નિયમ એ બધાં સાધને છે. સાધને દ્વારા સાધ્યને સિદ્ધ કરવાનું છે. ધર્મના સાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં આવડે તે જ સાચે કલ્યાણકારી ધર્મ પ્રાપ્ત થાય. - કેવળ અર્થકામની પ્રાપ્તિ માટે ધર્મ નથી કરવાને, સ્વર્ગ– પ્રાપ્તિ માટે પણ ધર્મ નથી કરવાને, ચક્રવર્તી રાજામહારાજા કે ધનવાન બનવા પણ ધર્મ નથી કરવાને; પરંતુ જન્મમરણથી છૂટવા ધમ કરવાને છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org