________________
શિક પ્રવચનઃ ૧૦૭ સેવા વગર સિદ્ધિ નથી. સેવા વગર સાચું સંચમ પણ ન આવે. એવા વગરને સાધુ પણ ન શોભે. તે શ્રાવકે શેભે ખરા ?
આજે તમારા જીવનમાં રજની સાધુવા-ગુસેવા કેટલી? પાંચ દશ મિનિટની પણ સાધુસેવા કરવાની ટેવ કે નિયમ ખરા? ના. તે પછી ગુસેવા વગર તમે મોક્ષમાં પહોંચવાના છે એમ ? ગુરુસેવા કરવાની તીર્થંકરભગવંતે એ તમને ના પાડી છે? ના, તે પછી સાધુવા-ગુવાની આટલી બધી ઉપેક્ષાવૃત્તિ કેમ આવી ગઈ છે?
તમે જિનપૂજામાં ૧ ૨ કલાક કાઢો, નવકારનો જાપ હજુ ભા-૧ કલાક કરો. સામાયિક પ્રતિકમણ માટે સમય હજુ કાઢે. સ્વાધ્યાય તીર્થયાત્રા માટે હજુ સમય કાઢે છે, જ્યારે સાધુસેવા. માટે તમારી પાસે ટાઈમ નથી.
ઊંચો પણ ઉપદેશ તમારા હૈયાને અડત નથી તેનું એક કારણ સાધુસેવાને અભાવ છે. જેની પાસે ધર્મને ઉપદેશ સાંભળીએ. ધર્મનું જ્ઞાન લઈએ અને તેની સેવા ન કરીએ તે તે ઉપદેશ કે જ્ઞાન તમારા આત્માને બહુ લાભ નહિ કરે.
હવે આપણી મૂળ વાત ઉપર આવીએ કે ગુરુએ કેને કે ઉપદેશ આપતા શંકર ભગવંત કહે છે કે બાળ જીવને બાળ ગ્ય, મધ્યમને મધ્યમ યોગ્ય અને પંડિતને પંડિત એગ્ય ઉપદેશ ગુરુએ આપ જોઈએ. હવે આ અંગે વિશે વિચારણા અરો વર્તમાન
....સર્વ મંગલ માંગલ્ય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org