________________
૧૦૬: શિક પ્રવચન સેવા વગર તે અર્થકામ પણ કયાં રસ્તામાં પડ્યા છે? અર્થકામનું મૂળ પણ ધર્મ છે. પરંતુ અર્થકામની પ્રાપ્તિ માટે ધર્મ નથી કરવા. ધર્મ ને મોક્ષની પ્રાપ્તિ માટે જ કરવાના છે. જે ધર્મ થી શાશ્વત સુખની પ્રાપ્તિ થતી હોય એવા ધર્મથી કામની ઈચ્છા રાખવી એ તે જીવની મૂર્ખામી છે.
મોદાના-પરમ પદના વાંત્તમ ધ્યેયથી જ ધર્મસાધના કરવાની છે. માટે ધર્મગુરુ પણ માકાસાધક ધર્મશાસ્ત્રનો જ ઉપદેશ શ્રાએ ને આપ. શાતાઓના રાગ મેહની વૃદ્ધિ થાય એ ઉપદેશ ધર્મગુ કદીયે ન આપ.
ઉપર કહ્યા મુજબના સાચા ધર્મગુરુની શેધ કરી એવા ગુરુ પાસે જઈને વિનય અને બહુમાનપૂર્વક ધર્મશ્રવણ કરવું જોઈએ. જેની પાસેથી ધર્મ જેવી સત્તર વસ્તુ મેળવવાની
છે તે ધર્મગુરુની લાયકાત ધણી ઊંચી હોવી જોઈએ. | સર્વત્યાગ, સ યમ અને શ્રદાય વગર ધર્મગુરુ શોભે નહિ. વિષયો અને માયા મમતાથી મુક્ત ધર્મગુરુ હોવા જોઈ એ આત્માથી જીવ અ ના ધર્મગુરુને શોધીને તેઓના પવિત્ર ચરણકમળની ભાવથી સેવા કરે. ગુસવા વગર સાચા ધર્મ જીવનમાં આવતા નથી. આ હાય તા ટકતા નથી. વીજ રાગ ધર્મ પમાડના ધર્મગુરુ તે સાક્ષાત્ ભગવાન જેવા છે. ભગવાન માનીને ધગુરુની અહર્નિશ નિષ્કામ બુદ્ધિથી સેવા કરજે રે જલદીથી ભવસાગર તરી જાય છે. - ભવસાગર તર્યા હોય કે તરતા હોય એવાઓની નિષ્કામ બુદ્ધિથી સેવા કરવાથી ભવને કિનારો વહેલ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org