________________
પોશક પ્રવચના : ૧૦૫
લેાકાના જીવનમાં સહુજ હાય તેને ઉપદેશ કરવાના ન હાય. અ કામથી તે આખુ' જગત દુ:ખી છે, માટે દુ:ખદાયી વસ્તુના ઉપદેશ ધગુરુ ન આપે. માનવને જન્મ અકામના અસત્ પુરુષાર્થ કરવા માટે નથી, પરંતુ મેાક્ષસાધક ધર્મના સત્ પુરુષાર્થ કરવા માટે છે, અનાય માનવના ભવામાં અને પશુઓના ભવેામાં અકામના અસત્ પુરુષાર્થતા જીવે અન તીવાર કર્યાં. પરંતુ એવા પુરુષાર્થથી લાખે। ભવાના નવાં આપણુ મૂકયાં. ભવના ભાગાકાર કરવાને બદલે ભવના ગુÇાકાર કર્યા. ભવનું વિસર્જન કરવાને બદલે નવા નવા સર્વાનુ સર્જન કર્યુ,
માટે સાચા ધર્મગુરુ જીવેની અર્થકામની લાલસા વધે એવા ઉપદેશ કદીય આપે નહિં. અર્થકામની લાલચને પોષનારા ધર્મગુરુ તરીકે લાયક ન કહેવાય. સ્વયં અ કામથી નિઃસ્પૃહ જે ધર્મગુરુ ાય તે ખીન્ન જીવાને એ ખતરનાક ખંજર જેવી અ કામ જેવી વસ્તુઓ માટે શા માટે લલચાવે ? તેને મેળવવાના ઉપાય! શા માટે બતાવે? જે વસ્તુ પેતાના માટે ખરાબ તે વસ્તુ જગત માટે પણ ખરાબ. ગુરુ માટે અધકામ ખરાબ તા જગત માટે પણ અકામ ખરાબ. અર્થકામ ભલે અજ્ઞાન જીવાને આપાતરમણીય લાગે. પરંતુ પરિણામે ક બંધન અને ભવત્ર ધન સિવાય બીજું કાંઈ નથી. ને જગતના જીવાતું અથ કામથી કલ્યાણ હાત તા કયારનુ યે તઓનું કલ્યાણ થઈ ગયુ` હાત. પરંતુ જગતના મોટા ભાગના જીવા દુ:ખી દેખાય છે. તેના મૂળમાં અથ કામની લાલસા છે, જે ચેડાક જીવામુખી દેખાય છે તે ધસેવાના પ્રભાવ છે. ધ'ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org