SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪: શિક પ્રવચને જે ગુરુ સ્વયં ધર્મના સ્વરૂપના જાણ ન હોય તે બીજાને તે ધર્મનું સ્વરૂપ સમજાવી ન શકે. - ગુરુ પોતે ધર્મનું પાલન કરતા ન હોય તે શ્રોતા ઉપર તેની ખાસ અસર ન પડે. “ gifi” વાળા ગુરુ ન હોય. ગુરુને પૈસા પત્નીને મેહ છૂટથં ન હોય અને પ્રોતાઓને તેને મેહ છોડવાનું કહેનારા ગુરુના ઉપદેશની અસર કેટલી પડે તે તમે બધા સમજી શકે છે; માટે કહ્યું છે કે ગુરુ સ્વયં ધર્મના કહેવા જોઈએ. ગુરુ પિતે સ્વયં ધર્મને જાણીને અને પાલન કરીને બેસી ન રહે, પરંતુ તે ધર્મના પ્રવર્તક હોય. જે વસ્તુ જાતના જીનું એકાંત હિત કરનારી હોય તેવી વસ્તુને પ્રચાર જગતના જી સમક્ષ કરે જોઈએ. જગતના જીને ધર્મ કરવાથી થતા ફાયદા, ન કરવાથી થતા નુકસાન વગેરે સમજાવવું જોઈએ. . સો જ ધર્મ પામો” એવી ઉદાત્ત ભાવના ધર્મગુરુના હૃદયમાં હેવી જોઈએ. સાથે સાથે એ ધર્મ જગતના ને પમાડવાનો પુરુષાર્થ પણ ગુરુએ કરે ઈ એ ગુરુ પરોપકારી હોય જગતના જીવને સાચા સર્વજ્ઞકથિત ધર્મ પમાડી સુખી બનાવવાની સર્વોત્તમ ભાવના અને પુરુષાર્થ ધર્મગુરુમાં હોવું જોઈએ. ' અને સાચા ધર્મગુરુ સાધક ધર્મશાવાને જ ઉપદેશ આપનારા હોવા જોઈએ. અર્થકામને ઉપદેશ આપનારા ધર્મગુરુ ન હોય. અર્થકામમાં તો આખું જગત પાવરધું છે. જે વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy