________________
ડગક પ્રવચને ૧૦૭ સ્વયં વ્રતમાં–મહાવ્રતમાં સ્થિર હોય તે ગુરુ બીજ જીવેને પણ વ્રતમાં-ધર્મમાં સ્થિર બનાવી શકે છે. ગુરુને પિતાને જ વ્રતની કે ધર્મની શ્રદ્ધા ન હોય, ઘનપાલન પિત કરતા ન હોય તે તે ગુરુને ઉપદેશ પાણીમાં પડેલી રેખા જે ક્ષણજીવી હોય છે. જે ગુરુના હયામાં ધમ હોય તે જ ગુરુ બીજાના હૈયામાં ધર્મ પહોંચાડી શકે. ગુરુનું જ હૈયું ધર્મશૂન્ય હેય અને ધર્મ ઉપર મોટા અવાજે લેકચર (પ્રવચન) આપે તે ઉપદેશ શિષ્ટજનમાં હાસ્યાસ્પદ બની જાય છે. જે વસ્તુની પિતાને બિલકુલ શ્રદ્ધા ન હોય, તે વસ્તુને ઉપદેશ એ તાએ અમદા આપ તે એક પ્રકારને દંભ . કરંજન ખાતર ઉપદેશ નથી આપવાને, પણ લેકોનાં જીવન સુધ રવા ઉપદેશ આપવાને છે. લેકેનું આમહિન કરવાની બુદ્ધિ નથી અને પાટ ઉપર ચઢી ઉપદેશ આપવા બેસી જવું એ ખરેખર હૃદયની ધિટું ઈનું જ પ્રદર્શન છે
ટીકાકાર ભગવંત આ તેરમા કલેકની ટીકામાં ગુરુનું સ્વરૂપ બતાવતાં ફરમાવે છે કે
धर्मशो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः ।
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ।। પ્રથમ ને ગુરુ ધર્મના સ્વરૂપના જાણ નેઈએ. બીજા નંબરમાં સવયં ધર્મનું પાલન કરનારા જોઈએ. ત્રીજા નંબરમાં ગુરુ ધર્મના પ્રવર્તક હોવા જોઈએ. અને ચોથા નંબરમાં ભવ્ય છોને ધર્મશાને ઉપદેશ આપનાર હોવા જોઈએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org