________________
-
પ્રવચન ૧૫
વરરાજ ના દિનાં vir ग्सद्धर्मदेशनागि हि कर्तव्या तदनुसारेण ॥१३॥
પૂજયપાદ પર પકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહા૨ાજ હવે પ્રથમ ડિરાકના ૧૩ મા કલેકમાં ગુરુએ દેશના (ઉપદેશ) કાને કેવી આપવી તે વાતને આ લેકમાં નિશ કરે છે. જીવની કા વિવાથી વગર આપેલી દેશના (ઉપદેશ) નિષ્ફળ નીવડવાનો સંભવ છે. ઉપદેશ આપવાનું પ્રયોજન ભવ્ય અને ધર્મમાં જોડવાનું છે. જે ધર્મમાં જોડાયેલા હોય તેને ધર્મમાં સ્થિર કરવાનું છે. ધર્મમાં સ્થિર થયેલા હોય તેને ધર્મમાં આગળ વધારવાનું છે. ઉપદેશ આપનારા ગુરુ સંવિન ગીતાર્થ જોઈએ. સંવિન એટલે પિત જાતે ભવભીરુ હોય. ભવસાગર તરી જવા માટે સદા તલપાપડ હોય અને સ્વયં મોક્ષમાર્ગના જાણકાર હોવા જોઈએ. મેમાના જાગ એટલે આગમોના જ્ઞાતા હોવા જોઈએ. છેદ ભણીન વાંચી વિચારીને ઉ અપવાદના સારા જ્ઞાતા બનેલા હોવા જોઈએ. પિાત કવયં ઉત્સના સ્થાનને અને અપવાદના કથાનને ઓળખી તે મુજબ ચાલનારા હોવા જોઈએ. ગુરુ પરિણત બુદ્ધિવાળા હોવા જોઈએ. દેશકાળભાવને જાણનારા લેવા જોઈઅ. યાદવાદની કલીના સારા જાણકાર હોવા જોઈએ. સુવિહિત સારા સંયમી શિવ્યાના પરિવારવાળા હોવા જોઈએ.
Jain. Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org