________________
પ્રવચન ૧૬
પુજ્યપાદ પરમેાપકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રથમ પોડશંકના તરમા શ્લોકમાં સદ્ધર્મની દેશના કેવી રીતે આપવી તે વાત સમક્તવે છે. ગઈકાલના વ્યાખ્યાનમાં સધની દેશના ( ઉપદેશ ) આપનારા ગુરુ કેવા હોય તેના ઠીક ઠીક વિચાર હાં, આજે સદ્ધર્મ કોને કહેવાય તેની થોડીક વિચારણા કરીશુ, જગતમાં કિ ંમતી વસ્તુની નકલા ઘણી હોય છે. એમ ધર્મએ જગતની કિંમતીમાં કિ ંમતી વસ્તુ છે. માટે તેની નકલા જગતમાં ઘણી છે. પિત્તળની નકલા જેવા નહિં મળે, પણ સાનાની નકલા ઘણી જોવા મળશે. લેઢાની નકલે જોવા નહિ મળે પણ ઝવેરાતની નકલે ઘણી તવા મળશે. હલકી તુચ્છ વસ્તુની નકલ કોઈ પ્રાયઃ કરતુ નથી, પરંતુ કિ ંમતી વસ્તુની નકલ કરનારા જગતમાં ઘણા છે.
આસ્તિક દનકારીએ ધર્મની આવશ્યકતા સ્વીકારેલી છે. ધર્મ સૌથી કિંમતી છે એમ પણ બધા સ્વીકારે છે, પણ ધ કેવા હોય, ધર્મ શા માટે કરવા, કેવી રીતે કરવા. એ બાબતામાં ઘણા મતભેદ પ્રવર્તે છે.
તા પ્રથમ આપણે સદ્ધર્મ કેવા હોય તે બાબતને વિચાર કરીએ. સદ્ધર્મ ( સાચે ધર્મ ) મોક્ષના સ્વરૂપને અનુરૂપ જોઇ એ. ધમ નું સ્વરૂપ અને મેનુ સ્વરૂપ તદ્દન વિરુદ્ધ કદી હાઈ શકે નહિં. માટી અને ઘડો તદ્દન વિરુદ્ધ હાઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org