________________
ડિસક પ્રવચનઃ ૯૭ મુખ્ય ભાગ ભજવે છે. ધર્મરાજાને આ ભાઈબહેનની જોડી
એ જ પ્રિય છે. ધર્મરાજા સદા આ ભાઈબહેનની જેને અમૃતદષ્ટિથી જુએ છે. ધર્મરાજા સદા આ ભાઈબહેનની જોડીને પિતાની પાસે જ રાખે છે. મહારાજાના સૈનિકે આ ભાઈબહેનની જોડીથી ખૂબ જ ગભરાય છે. આ જોડીને વિખૂટી પાડવા ઘણુ જ દાવપેચ રમે છે. કોઈવાર મહારાજાના સૈનિકોના દાવ સીધા પણ પડી જાય છે. જ્ઞાનરૂપી ભાઈથી વિરતિરૂપી બહેનને જુદા પાડી દે છે. તે કેઈવાર વિરતિરૂપી બહેનથી જ્ઞાનરૂપી ભાઈને અલગ પાડી દે છે. એટલે ધર્મરાજાની સેનાનું બળ તૂટી જાય છે.
આ માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે તમારે મહારાજાના સૈન્યને સંપૂર્ણ જીતી લેવું હોય તે તમે જ્ઞાન અને વિરતિ એ બેમાંથી એક ને પણ કદીયે છોડતા નહિ. શનિ નિયાભ્યામ્ મો: જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયા ઉભયથી મક્ષ ધાર્યું છે એમ કહ્યું છે. માટે એકલી નવતત્વની જાણકારી કે કર્મસિદ્ધાંતની જાણકારી ન ચાલે, પણ જાણકારી મુજબ હેયને ત્યાગ અને ઉપાદેયને આદર પણ જોઈએ.
આશ્રવતત્વને જાણીને ખાલી બેસી રહેવાનું નથી. પણ આવે એ મારા આત્મા માટે ખતરનાક શત્રુ છે એમ સમજી એ શત્રુના નાશ માટે સંવરરૂપી સિપાઈના સહાય પણ લેવી પડશે. આવનો શત્રુ સંવર છે માટે આવના નાશ માટે સંવરની સેવા કરવી પડશે. સંવરની સેવા માટે તે આ
. પ્ર. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org